મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી બગથળા નકલંક ધામ મંદિરે નૂતન વર્ષે અન્નકૂટ દર્શન-મહાપ્રસાદ


SHARE









મોરબી બગથળા નકલંક ધામ મંદિરે નૂતન વર્ષે અન્નકૂટ દર્શન-મહાપ્રસાદ

મોરબીના બગથળા નકલંકધામ મંદિરે દર વર્ષે નૂતન વર્ષના દિવસે અન્નકૂટનું આયોજન કરવામાં આવે છે આવી જ રીતે આ વર્ષે પણ અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીના બગથળા ગામે આવેલ નકલંકધામ મંદિરે નૂતન વર્ષના દિવસે લોકો પૂજન અર્ચન માટે આવતા હોય છે ત્યારે નૂતન વર્ષના દિવસે અન્નકૂટનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે બગથળાના નંકલંક મંદિરે તા. ૧૪ ને બુધવારે શરૂ થતા નવા વર્ષ નિમિતે અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ ૯ કલાકે આરતી યોજાશે અને ૯:૩૦ કલાકથી મહાપ્રસાદ શરૂ કરી દેવામાં આવશે તેમજ રાતે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કલાકાર વિજયભાઈ ગઢવી, ભગવતીબેન ગૌસ્વામી, લોકસાહિત્યકાર રાજુભાઈ આહિર સહિતના જમાવટ કરશે જેથી કરીને બગથળા તેમજ આસપાસના ગામના લોકોને આ ધાર્મિક પ્રસંગનો લાભ લેવા નકલંકધામ મંદિરના મહંત દમજી ભગત અને આયોજકોએ અનુરોધ કરેલ છે 




Latest News