હળવદ પોલીસ લાઈનમાં જમાદારના ઘરે સમાધાન માટે આવેલા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓ પર ગ્રાઉન્ડમાં છરી વડે હુમલો: હવે સામસામે ફરિયાદ મોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો: સામસામે ફરિયાદ મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં શુભ રાજાની જન્મદિવસની અનોખી પ્રેરણાદાયક ઉજવણી


SHARE













મોરબીમાં શુભ રાજાની જન્મદિવસની અનોખી પ્રેરણાદાયક ઉજવણી

મોરબીનો રહેવાસી રાજા શુભ મોરબીની એલિટ સ્કૂલમાં ૭ માં ધોરણમાં અભ્યાસ કરે છે.તેણે પોતાનો ૧૨ મો જન્મદિવસ કંઈક અલગ રીતે ઉજવવાનું નક્કી કર્યું હતુ.શુભ રાજાએ મોરબીની સિવિલ હોસ્પિટલમાં દાખલ ૬૦ જેટલી સગર્ભા મહિલાઓ અને બાળકોને અમુલ ફ્લેવર્ડ મિલ્કની બોટલ આપીને પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો અને દાખલ સગર્ભા બહેનોના આશીર્વાદ મેળવ્યા હતા.શુભ રાજાએ આ રીતે સેવાકીય કાર્ય દ્વારા જન્મદિવસની ઉજવણી કરીને બીજા બાળકોને એક પ્રેરણા પુરી પાડી હતી.શુભના માતા હેતલબેન તથા પિતા રવિભાઈ રાજા બંને શિક્ષકો છે અને તેઓ તેમના વિદ્યાર્થીઓને પણ આવા સેવાકીય કર્યો કરવાની પ્રેરણા આપતા હોય છે.આ ઉપરાંત શુભ તેમના માતા પિતા અને તેના ફૈબા દીપબેનના માર્ગદર્શન અને સહયોગથી 'સન્ડે સર્વિસ' નામથી ચાલતી સેવાકીય પ્રવૃત્તિ કરે છે કે જેમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને ત્યાં જઈને સિઝનલ ફળો, ચોકલેટ, કપડાં વગેરેનું વિતરણ કાર્ય કરે છે.






Latest News