મોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો: સામસામે ફરિયાદ મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં વિવિધ ગામોમાં આંગણવાડી તેમજ આરોગ્ય કેન્દ્રો ખાતે સાફ- સફાઈ કરાઈ


SHARE













મોરબી જિલ્લામાં વિવિધ ગામોમાં આંગણવાડી તેમજ આરોગ્ય કેન્દ્રો ખાતે સાફ- સફાઈ કરાઈ

મોરબીમાં જિલ્લામાં 'સ્વરછતા એજ સેવા' અભિયાન અન્વયે હળવદ તાલુકાના મિયાણી ગામે આંગણવાડી તેમજ આરોગ્ય કેન્દ્ર, માળિયા તાલુકાના કુંભારિયા ગામે આંગણવાડી અને માળિયા તાલુકાના વેણાસર ગામે આંગણવાડી વગેરેની સાફ-સફાઈ કરવામાં આવી હતી.

સમગ્ર રાજ્યમાં 'સ્વરછતા એજ સેવા' અભિયાન અંતર્ગત સરકારી કચેરીઓમાં સાફ-સફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું.  જે અન્વયે મોરબી જિલ્લામાં પણ વિવિધ સરકારી, અર્ધ સરકારી કચેરીઓ, વિવિધ વિભાગોના ભવનો અને પ્રાંગણ વગેરેની સાફ-સફાઈ કરવામાં આવી હતી. ત્યારે  મોરબી જિલ્લામાં હળવદ તાલુકાના મિયાણી ગામે આંગણવાડી તેમજ આરોગ્ય કેન્દ્ર માળિયા તાલુકાના કુંભારિયા ગામે આંગણવાડી અને માળિયા તાલુકાના વેણાસર ગામે આંગણવાડી વગેરેની સફાઈ કરવામાં આવી હતી. આ સાફ-સફાઈની પ્રવૃત્તિમાં કર્મચારી તેમજ નાગરિકો જોડાયા હતા.






Latest News