મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીમાથી ખોવાયેલ ૨.૮૯ લાખની કિંમતના ૧૭ મોબાઇલ પોલીસે શોધી આપ્યા


SHARE











મોરબીમાથી ખોવાયેલ ૨.૮૯ લાખની કિંમતના ૧૭ મોબાઇલ પોલીસે શોધી આપ્યા

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના મુજબ અને ડીવાયએસપી પી.એ. ઝાલાના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝનના પીઆઇ પી.એ.દેકાવાડીયા અને તેની ટીમ કામ કરી રહી છે ત્યારે જુદાજુદા અરજદારોના ખોવાયેલ મોબાઇલ શોધી કાઢવા માટે ટીમ કામ કરી રહી હતી તેના પરિણામે ૧૭ જેટલા મોબાઈલ ફોન જેની કિંમત ૨.૮૯ લાખ થાય છે તે પોલીસે શોધી કાઢીને હાલમાં મૂળ માલિકોને પરત કરેલ છે આ કામગીરી મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પ્રદીપસિંહ બહાદુરસિંહ, ધર્મેન્દ્રભાઇ મગનભાઇ, કિર્તિસિંહ બહાદુરસિંહે ટેકનીકલ વર્ક આઉટ કરીને કરી હતી અને આ કામ મદારસિંહ મોરી, બી.આર.ખટાણા, નરેન્દ્રભારથી મહેંદ્રભારથી, વિજયભાઇ મુળુભાઇ, ચંદ્રસિંહ કનુભાઇ, અ.પો.કો. ભરતભાઇ આપાભાઇ, કલ્પેશભાઇ, અમરશીભાઇ, બ્રિજેશભાઇ જેસંગભાઇ, રમેશભાઇ રાયધનભાઇ, પ્રદિપસિંહ બહાદુરસિંહ, ધર્મેન્દ્રભાઇ મગનભાઇ, કિર્તીસિંહ બહાદુરસિંહ, શક્તિસિંહ કિશોરસિંહ, યોગેશદાન ગઢવી વિગેરેએ કરી હતી




Latest News