મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

ટંકારાના બાલાજી પોલીપેકમાં આરોગ્યલક્ષી મેસેજ સાથેની રંગોળી એમ્બ્યુલન્સ સ્ટાફે બનાવી


SHARE











ટંકારાના બાલાજી પોલીપેકમાં આરોગ્યલક્ષી મેસેજ સાથેની રંગોળી એમ્બ્યુલન્સ સ્ટાફે બનાવી

મોરબી શ્રમ આરોગ્ય એમ્બ્યુલન્સ મોરબીના સ્ટાફ દ્વારા ટંકારા ખાતે આવેલ બાલાજી પોલીપેક  ખાતે દિવાળી પર્વ નિમિત્તે મેસેજ રંગોળી બનાવીને સામાજિક જવાબદારી અંગે વાકેફ કર્યા હતા  આ રંગોળીમાં ‘સ્વસ્થ અને તંદુરસ્ત જીવન’ તેમજ બીમારીથી બચવાનો  મેસેજ લોકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો. આ રંગોળી તૈયાર કરવામાં ડો. ટિંવ્કલ ચૈતન્યસ્વામી, ડો. વિક્રાંત યાદવ, પાયલોટ રવિભાઈ કુબાવત, લેબ ટેક્નિશિયન મુસ્કાન વડોદિયા, પેરામેડિકલ નરેશ ઠાકોર, ફાર્માસિસ્ટ શૈલેષ ચૌહાણ દ્વારા રંગોળી તૈયાર કરીને આ મેસેજ લોકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો.




Latest News