મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

હળવદ : જરૂરિયાતંમદ લોકોને મીઠાઈ બોક્ષનું વિતરણ કરી દિવાળી પર્વની ઉજવણી કરતું ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ


SHARE











હળવદ : જરૂરિયાતંમદ લોકોને મીઠાઈ બોક્ષનું વિતરણ કરી દિવાળી પર્વની ઉજવણી કરતું ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ

દિવાળીના તહેવાર પર લોકો દ્રારા નવા કપડા, ફટાકડા મીઠાઈ સહિતની ખરદી કરી સમગ્ર દેશની અંદર આ તહેવારની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે જ્યારે ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા જરૂરિયાતમંદ પરિવારો સાથે આ તહેવારની ઉજવણી કરવામાડ આવી હતી.જેમા આવા પરિવારોની દિવાળીમાં મીઠાશ લાવ્યા હતા ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના જુદાજુદા વિસ્તારોમાં રહેતા ૭૦૦ જેટલા જરૂરિયાતમંદ પરિવારોને મિઠાઇના બોક્ષનું વિતરણ કરીને સાચા અર્થમાં દિવાળીના પર્વની ઉજવણી કરી હતી અને આ તમામ મિઠાઇના બોક્ષ માટે દાતાઓએ આર્થિંક સહયોગ કર્યો હતો.દાતા પોતાની યથાશક્તિ મુજબ મદદરૂપ બની આવા ગરીબ પરિવાર માટે સહભાગી બને છે ફ્રેન્ડસ યુવા ગ્રુપ દ્વારા આવા દાતાઓનો આભાર માનવામાં આવ્યો હતો.




Latest News