મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીના ધક્કાવાળી મેલડી મંદિરે દિવાળીના દિવસે ૫૧૦૦ દિવડાની મહાઆરતી


SHARE











મોરબીના ધક્કાવાળી મેલડી મંદિરે દિવાળીના દિવસે ૫૧૦૦ દિવડાની મહાઆરતી

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ખાતે દિવાળીના દિવસે ૫૧૦૦ દિવડાની આરતીનું આયોજન કરવામાં આવ્યું છે અને અને આગામી તા ૧૨ ના રોજ રવિવારે ૫૧૦૦ દિવડાની મહા આરતી ધક્કાવાળી મેલડી મંદિર ખાતે રાખવામાં આવી છે જેથી કરીને મોરબીની ધર્મપ્રેમી જનતાને આ મહાઆરતીનો લાભ લેવા માટે થઈને મંદિરના કર્તા હર્તા તેમજ મહાઆરતીનું આયોજન કરનારા પરિવાર તરફથી જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે અત્રે ઉલ્લેખીએ છીએ કે, રોશનીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવા માટે થઈને લોકો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે મોરબી નજીકના નવલખી રોડ ઉપર આવેલ ધક્કાવાળી મેલડી મંદિર પણ ૫૧૦૦ દિવડાની મહાઆરતીથી જગમગી ઉઠશે




Latest News