મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્રારા ત્રણ શાળામાં પીસ પોસ્ટર પ્રોજેક્ટ


SHARE













લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્રારા ત્રણ શાળામાં પીસ પોસ્ટર પ્રોજેક્ટ
 
લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા લાયન્સ ઈન્ટરનેશનલના નિતી નિયમો મુજબ ધોરણ ૬ /  ૭અને ૮ ના વિધાર્થીઓની પ્રતિભા ખીલવવા માટે આપેલ વિષય વસ્તુ મુજબ ચિત્રો બનાવી લાયન્સ ઈન્ટરનેશનલ ના પીસ પોસ્ટર ના સહભાગી બનવાનો વિધાર્થીઓને મોકો મળ્યો આ પ્રતિસ્પર્ધા માં ત્રણ શાળાના બાળકો એ હોંશભેર ભાગ લીધો આ શાળાઓમાં ૧) નીલકંઠ વિધાલયના ૨૫/- વિધાર્થીઓ ૨) ઓમ શાંતિ વિદ્યાલય શનાળા રોડ મોરબી ના ૪૦/- વિધાર્થીઓ અને ૩) ઉમા વિદ્યા સંકુલના ૨૦૦/- વિધાર્થીઓ હતા આ ત્રણેય પ્રોજેક્ટ માં પ્રોજેક્ટ ચેરમેનો લા મણિલાલ જે કાવર લા ગૌતમ ભાઈ કાલરીયા અને લા દિપકભાઈ દેત્રોજા નેજા હેઠળ અને સૌરાષ્ટ્ર કચ્છ ના ફર્સ્ટ વાઈસ ગવર્નર લા રમેશભાઈ રૂપાલાની ઉપસ્થિતિમાં સેવામાં સહયોગી એવા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સેક્રેટરી ત્રિભોવનભાઈ સી ફુલતરિયા લા નાનજીભાઈ મોરડીયા લા.મનસુખભાઈ જાકાસણિયા અને લાયન્સ કલબ ઓફ મોરબી નજરબાગ ના પ્રેસિડેન્ટ અને લા મારવાણિયા ભાઈ તેમજ ત્રણેય શાળાઓના આચાર્યો અને શિક્ષકો ની પણ પ્રેરક હાજરી હતી  ત્રણેય શાળાઓના વિદ્યાર્થીઓ આ પ્રોજેક્ટ થી આનંદિત થયા અને આ પ્રોજેક્ટ માં જે વિધાર્થીઓ પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવશે તેઓને પ્રોત્સાહિત કરવામાં આવશે ડિસ્ટિક લેવલે ભાગ લેવા મોકલવામાં આવશે તેમજ ઈન્ટરનેશનલ સર્ટિફિકેટ પણ ભાગ લેનારા તમામ વિધાર્થીઓને આપવામાં આવશે તેમ સેક્રેટરી લા.ત્રિભોવનભાઈ સી. ફુલતરિયા ની યાદી માં જણાવવામાં આવે છે






Latest News