મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાના સતાપર ગામે કારોબારી ચેરમેન જિજ્ઞાસબેન મેરનું સન્માન કરવામાં આવ્યું


SHARE







વાંકાનેર તાલુકાના સતાપર ગામે કારોબારી ચેરમેન જિજ્ઞાસબેન મેરનું સન્માન કરવામાં આવ્યું

વાંકાનેર તાલુકાના સતાપર ગામે તાલુકા પંચાયતના નવનિયુક્ત કારોબારી ચેરમેન શ્રીમતી જિજ્ઞાસબેન મેરનું સરપંચ, સભ્યો, ગામના આગેવાનો તથા સમસ્ત ગામ લોકો દ્વારા વાજતે ગાજતે ફટાકડા ફોડીને સન્માન કરવામાં આવ્યું હતું આ તકે જિજ્ઞાસાબેન મેરે સમસ્ત સતાપર ગામ લોકોનો આભાર માન્યો હતો.






Latest News