મોરબીમાં તંત્ર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ સભામાં ટાર્ગેટ મુજબ જનમેદની એકત્રિત ન થતાં સંગઠનની નબળાઈ ઉડીને આંખે વળગી મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના વાઘપરાના નાકે જુગાર રમતા ૩ શખ્સની ૧૨,૫૦૦ ની રોકડ સાથે ધરપકડ


SHARE











મોરબીના વાઘપરાના નાકે જુગાર રમતા ૩ શખ્સની ૧૨,૫૦૦ ની રોકડ સાથે ધરપકડ

મોરબીમાં આવેલ વાઘપરાના નાકા પાસે પાનની દુકાન નજીક જાહેરમાં ચલણી નોટના આધારે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી ત્રણ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે ૧૨,૫૦૦ ની કિંમતની રોકડ કબજે કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના વાઘપરા ના નાકા પાસે આવેલ દિનેશ પાન સામે ચલણી નોટના આધારે જુગાર રમતા હોવા અંગેની એ ડિવિઝન પોલીસને હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા અલ્તાફભાઈ કાસમભાઇ ચાનિયા (૩૩) રહે કબીર ટેકરી, સાહિલભાઈ ઇબ્રાહીમભાઇ કચ્છી (૩૯) રહે મકરાણીવાસ અને ઇમરાન રહીમભાઈ જુનાણી ૩૨ રહે સિપાહીવાસ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસ તેની પાસેથી ૧૨,૫૦૦ ની રોકડ કબજે કરી હતી અને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News