મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબી : બેલા(રંગપર) ગામે તા.૧૫ ના રોજ સામાજિક નાટક 'સોનબાઈની ચુંદડી' સાથે પેટ પકડીને હસાવતું કોમિક 'જેઠો જમાદાર' યોજાશે


SHARE













મોરબી : બેલા(રંગપર) ગામે તા.૧૫ ના રોજ સામાજિક નાટક 'સોનબાઈની ચુંદડી' સાથે પેટ પકડીને હસાવતું કોમિક 'જેઠો જમાદાર' યોજાશે

મોરબીના બેલા(રં) ગામમાં પટેલ સમાજ વાડીમાં બેલા નાટક યુવક મંડળ દ્વારા તા.૧૫ નવેમ્બરને બુધવાર રાત્રે ૧૦:૩૦ કલાકે સામાજિક નાટક 'સોનબાઈની ચુંદડી' ભજવવામાં આવશે. સાથે પેટ પકડીને હસાવતું કોમિક 'જેઠો જમાદાર' પણ ભજવવામાં આવશે. સમસ્ત કલાપ્રેમી  જનતાને ઉપસ્થિત રહેવા બેલા ગામ સમસ્ત તથા બેલા નાટક યુવક મંડળ દ્વારા નિમંત્રણ આપવામાં આવે છે.

મોરબીના કાલીકાનગર ગામે શ્રી રામજી મંદિરનો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

મોરબીના કાલીકાનગર ગામે ગામ સમસ્ત દ્રારા શ્રી રામજી મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.જેનો પ્રારંભ વિ.સં. ૨૦૮૦ કારતક સુદ-૩ તા.૧૬-૧૧-૨૦૨૩, ગુરૂવારના રોજ થશે.જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પુર્ણાહુતિ સં. ૨૦૮૦ કારતક સુદ-૫ તા. ૧૮-૧૧-૨૦૨૩, શનિવારના રોજ થશે.

 

 

 

દિપોત્સવીના પવિત્ર દિવસોમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટીનો હંગર પ્રોજેક્ટ યોજાયો

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ફ્રી ટિફિન સેવામાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી તરફથી કાચું રાશન ખીચડી ચોખા અને મગની દાળ ૪૦ કિલો આપવામાં આવ્યુ હતુ.

આ પ્રોજેક્ટમાં સૌરાષ્ટ્ર કચ્છ ના ફર્સ્ટ વાઈસ ગવર્નર રમેશભાઈ રૂપાલા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સેક્રેટરી ત્રિભોવનભાઈ ફુલતરિયા અને ગૌતમભાઈ કાલરીયા હાજર રહ્યા હતા આ પ્રોજેક્ટના સૌજન્ય દાતા નિલેશભાઈ કાનજીભાઈ થડોદા અને ગૌતમભાઈ વાઘજીભાઇ કાલરીયા હતા તેમ સેક્રેટરી ત્રિભોવનભાઈ ફુલતરિયાએ યાદીમાં જણાવેલ છે.






Latest News