મોરબીમાં તંત્ર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ સભામાં ટાર્ગેટ મુજબ જનમેદની એકત્રિત ન થતાં સંગઠનની નબળાઈ ઉડીને આંખે વળગી મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના જસમતગઢ ગામે બે નાટકનું આયોજન: યુટ્યુબ ઉપર લાઇવ કરાશે


SHARE











મોરબીના જસમતગઢ ગામે બે નાટકનું આયોજન: યુટ્યુબ ઉપર લાઇવ કરાશે

મોરબીના જસમતગઢ ગામે તા ૧૮ નવેમ્બરને શનિવારના રોજ જુદાજુદા બે નાટકનું આયોજન કરવામાં આવ્યું છે અને આ નાટકને યુટ્યુબ ચેનલ ઉપર લાઇવ પણ કરવામાં આવશે

મોરબી તાલુકાનાં જસમતગઢ ગામે તા ૧૮  ને શનિવારે રાત્રે ૯ વાગ્યે બજરંગ યુવક મંડળ દ્વારા સામાજિક કાર્યોના લાભાર્થે ઐતિહાસિક નાટક સોરઠનો સિંહ “રા’નવઘણ” અને સાથે પેટ પકડીને હસાવતું કોમિક “માણકી માથાકૂટી” નાટક કરવામાં આવશે જેથી તેને જોવા અને માણવા ગામના લોકોને તેમજ આસપાસના ગામના લોકોને બજરંગ યુવક મંડળ તેમજ સમસ્ત ગ્રામજનો દ્વારા જાહેર આમંત્રણ આપ્યું છે અને ખાસ કરીને આ નાટકનું લાઈવ પ્રસારણ યુટ્યુબ"Raghunandan studio Morbi" ઉપર ટેલિકાસ્ટ કરવામાં આવશે




Latest News