મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીના જસમતગઢ ગામે બે નાટકનું આયોજન: યુટ્યુબ ઉપર લાઇવ કરાશે


SHARE













મોરબીના જસમતગઢ ગામે બે નાટકનું આયોજન: યુટ્યુબ ઉપર લાઇવ કરાશે

મોરબીના જસમતગઢ ગામે તા ૧૮ નવેમ્બરને શનિવારના રોજ જુદાજુદા બે નાટકનું આયોજન કરવામાં આવ્યું છે અને આ નાટકને યુટ્યુબ ચેનલ ઉપર લાઇવ પણ કરવામાં આવશે

મોરબી તાલુકાનાં જસમતગઢ ગામે તા ૧૮  ને શનિવારે રાત્રે ૯ વાગ્યે બજરંગ યુવક મંડળ દ્વારા સામાજિક કાર્યોના લાભાર્થે ઐતિહાસિક નાટક સોરઠનો સિંહ રાનવઘણ અને સાથે પેટ પકડીને હસાવતું કોમિક માણકી માથાકૂટી નાટક કરવામાં આવશે જેથી તેને જોવા અને માણવા ગામના લોકોને તેમજ આસપાસના ગામના લોકોને બજરંગ યુવક મંડળ તેમજ સમસ્ત ગ્રામજનો દ્વારા જાહેર આમંત્રણ આપ્યું છે અને ખાસ કરીને આ નાટકનું લાઈવ પ્રસારણ યુટ્યુબ"Raghunandan studio Morbi" ઉપર ટેલિકાસ્ટ કરવામાં આવશે






Latest News