મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ફૂટપાથ ઉપર રહેતા લોકોની મેડિકલ તપાસણી કરાવતું યંગ ઈન્ડિયા ગ્રુપ


SHARE













મોરબીમાં ફૂટપાથ ઉપર રહેતા લોકોની મેડિકલ તપાસણી કરાવતું યંગ ઈન્ડિયા ગ્રુપ

મોરબી શહેરમાં રખડતું ભટકતું જીવન ફૂટપાથ ઉપર જ પસાર કરતા બાળકો સહિત તમામ નિરાધારોની વ્હારે મોરબીનું યંગ ઇન્ડિયા ગ્રુપ આવ્યું હતું. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપે અમૃતમ અભિયાન શરૂ કરીને નિરાધારોની મેડીકલ તપાસણી અને સારવારની વ્યવસ્થા ઊભી કરેલ છે ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કેહાલમાં મિશ્ર ઋતુની અસર છે. ત્યારે ઘણા લોકો શરદી,  તાવ, ઉધરસઝાડા ઉલટી જેવી બીમારીઓના ભોગ બન્યા છે. ત્યારે નિરાધાર બાળકો સહિતના લોકો કે જે ફૂટપાથ ઉપર જીવન પસાર કરતા હોય છે તેમજ ઝૂંપટપટ્ટીમાં રહેતા હોય છે તે લોકોને  સ્વસ્થ રાખવા માટે યંગ ઇન્ડિયન ગ્રુપ દ્વારા ડોક્ટરોસ્વંય  સેવકોને સાથે રાખીને નિદાન અને સારવાર શરૂ કરવામાં આવી છે






Latest News