મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

હરિદ્વારમાં મોરબીના સુખરામ બાપુના વ્યાસસને સર્વે પિતૃઓના મોક્ષાર્થે ભાગવત કથાનું આયોજન


SHARE













હરિદ્વારમાં મોરબીના સુખરામ બાપુના વ્યાસસને સર્વે પિતૃઓના મોક્ષાર્થે ભાગવત કથાનું આયોજન

હરિદ્વારમાં હોટલ લક્ષ્મી સદનમાં સર્વે પિતૃઓના મોક્ષા અર્થે મોરબીના આયોજક દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને સત્તસંગમાં શ્રીકૃષ્ણ જન્મની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી મોરબીના ત્રીપાખ સાધુ સમાજ સમાજના પ્રમુખ સુખરામ બાપુ (માનસ સુંદર) અને મોરબીના ગોસ્વામી સમાજના પ્રમુખ મહંત ગુલાબગીરીના સંયુક્ત આયોજનથી હરિદ્વારમાં હોટલ લક્ષ્મી સદનમાં શ્રી સુખરામ બાપુ (માનસ સુંદર) મોરબી વાળા વ્યાસ પીઠ ઉપરથી તા ૧૬/૧૧ થી તા ૨૨/૧૧ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રીકૃષ્ણજન્મ મહોત્સવની ધામધૂમ ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મોરબી અયોધ્યાપુરી તથા હરિદ્વાર વિષ્ણુ ધામઆશ્રમના મહંત અને સુખરામ બાપુના ગુરુ વિષ્ણુદાસ મહારાજ અને મોરબીથી ખાસ આવેલા સેલટેક્ષ વાળા ચીખલીયાભાઈ તેમજ મોરબી રામાનંદ સાધુ સમાજના આગેવાન ભરતભાઈ નિમાવત, મોરબી ગોસ્વામી સમાજના પૂર્વ પ્રમુખ દેવગીરી બાપુ તેમજ મોરબી ગોસ્વામી સમાજના કારોબારી સભ્ય વકીલ કમલેશભાઈ ગોસ્વામી, રાહુલ નિમાવત, શિવમ નીમાવત, વિક્રમભાઈ જીલરીયા, નિતેશભાઇ શુકલ, કમલેશભાઈ, ભગીરથભાઈ વર્મા, મહેશભાઈ પરમાર, મધુબેન પરમાર, સવિતાબેન, નર્મદાબેન અને દલસુખ ધામેચા સહિતના હાજર રહ્યા હતા






Latest News