હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ મોરબીમાં લક્ષ્મીનગર ખાતે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ખેડૂત શિબિર યોજાઈ સેવા સંકલ્પ સાથે કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા માં આશાપુરાના દર્શનાર્થે કરશે પદયાત્રા 14 પડતર માંગણીઓ નહીં સંતોષતા મોરબી જીલ્લાના તમામ મહેસુલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયા મોરબીમાં તંત્ર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ સભામાં ટાર્ગેટ મુજબ જનમેદની એકત્રિત ન થતાં સંગઠનની નબળાઈ ઉડીને આંખે વળગી મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ
Breaking news
Morbi Today

મોરબીમાં વસતા બિહારી સમાજ દ્વારા છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ


SHARE











મોરબીમાં વસતા બિહારી સમાજ દ્વારા છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ

ઉત્તર ભારતમાં વસતા લોકો દ્વારા છઠ્ઠ પૂજાનો તહેવાર ખુબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. દેશભરમાં ભાનુ સપ્તમી અને છઠ્ઠ પૂજાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે મોરબીમાં વસતા બિહારના વતની પરિવારજનો દ્વારા પણ છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઈ હતી. જેમાં રામધન આશ્રમ ખાતે આવેલા કુંડમાં બિહારના પરિવારજનો દ્વારા સ્નાન કરી સૂર્યને અર્ધ્ય આપવામાં આવ્યું હતું અને સૂર્ય દેવની પૂજા કરવામાં આવી હતી ત્યારે રામધાન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી સહિતના હાજર રહ્યા હતા




Latest News