આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂનું વેચાણ બંધ કરાવવા યજ્ઞનું આયોજન !


SHARE













 મોરબીમાં દારૂનું વેચાણ બંધ કરાવવા યજ્ઞનું આયોજન !

મોરબી શહેર અને જીલ્લામાં માંગો તે દારૂ મળે તેવો હાલમાં ઘાટ જોવા મળી રહ્યો છે ત્યારે તા ૨૮ ને મંગળવારના રોજ સવારે ૧૦ થી બપોરના ૧:૩૦ સુધી મોરબીના બૌધ્ધનગર પાસે આવેલ શ્રી હરિપાર્ક સોસાયટીમાં દારૂનું વેચાણ બંધ થાય તે માટે ચાર કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગાંધી સોસાયટી, જીવરાજ પાર્ક, શ્રી હરિપાર્ક સોસાયટી અને બૌધ્ધનગર સોસાયટીના લોકો જોડાવવાના છે અને યજ્ઞમાં આહુતિ પણ આપશે વધુમાં લોકોએ જણાવ્યુ છે કે, પોલીસમાં અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી છે અને ઘણી વખત વીડિયો પણ આપેલ છે તો પણ દારૂનું વેચાણ ચાલુ જ છે જેથી આ નવતર વિરોધ હવે કરશે






Latest News