વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા નજીકથી દારૂ ભરેલ કાર સાથે એકની ધરપકડ, એકની શોધખોળ


SHARE











મોરબીના જાંબુડીયા નજીકથી દારૂ ભરેલ કાર સાથે એકની ધરપકડ, એકની શોધખોળ

મોરબી તાલુકા પીઆઇ કે.એ. વાળાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે જયદેવસિંહ ઝાલા, હરેશભાઇ આગલ તથા દિવ્યરાજસિંહ જાડેજાને મળેલ બાતમી હકીકત આધારે મોરબી તાલુકાના જાંબુડીયા ગામમાં સિરામિક કારખાના પાસેથી પસાર થઈ રહેલ કારને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે કારમાંથી ૪૦૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે કાર સહીત ૨,૦૮,૦૦૦ ના મુદામાલને કબજે કરેલ છે અને આરોપી પ્રવિણભાઇ દેવાભાઇ ઉઘરેજા જાતે કોળી (૨૮) રહે. ધારાડુંગરી, તાલુકો સાયલા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી નવઘણભાઇ કરમશીભાઈ ઉઘરેજા જાતે કોળી રહે. ધારાડુંગરી તાલુકો સાયલા વાળાનું નામ સામે આવ્યું છે જેથી કરીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News