વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

આમ આદમી પાર્ટીએ માળિયા (મી)ના આરોગ્ય કેન્દ્ર મુલાકાત લેતા ચોકાવનારું તથ્ય સામે આવ્યું


SHARE











આમ આદમી પાર્ટીએ માળિયા (મી)ના આરોગ્ય કેન્દ્ર મુલાકાત લેતા ચોકાવનારું તથ્ય સામે આવ્યું

માળિયાની જનતાના પ્રશ્નને ધ્યાને લઈ આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રભારી પંકજ રાણસરિયા,  જીલ્લા મહામંત્રી એડવોકેટ ભાવિન પટેલ અને જીલ્લા યુવા ઉપપ્રમુખ પરિમલ કૈલાએ માળિયા યુવા ટીમ તૈયબભાઈ, અલ્તાફભાઈ, રીઝવાનભાઈ તથા અન્ય યુવા કાર્યકર્તાઓને સાથે રાખીને માળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી ત્યારે આંખ, કાન, ગળા અને અન્ય સારવારના વિભાગો બંધ હતા તજજ્ઞ વર્ગના ૫ અધિકારીમાંથી એક પણ અધિકારીની નિમણુક કરેલ નથી અને અધ્યક્ષની પણ નિમણુક ના હોય તજજ્ઞ વર્ગ ૨ વાળા અધિકારીની એક જ નિમણુક હોઈ ૭ તબીબમાંથી ૧ તબીબ આખું સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચલાવે છે અને સફાઈ કામદારોની એક પણ નિમણુક ન હોઈ કુલ ૫૧ જગ્યામાંથી ૯ વ્યક્તિની જ નિમણુક કરવામાં આવેલ છે આ રીતે આ પ્રશાસન કામ કરી રહ્યું છે. જેમાં બાથરૂમ અને વોર્ડની હાલત ખુબ જ ગંદકી વાળી અને દયનીય છે. માળિયા મિયાણા ગુજરાતની બહારનું કોઈ શહેર હોઈ એ રીતે કોઈ અધિકારીઓ કે પદાધિકરીઓ જતું ન હોઈ તેવી રજૂઆત મળતા લોકોની વ્હારે આમ આદમી પાર્ટીની ટીમ આવી હતી




Latest News