વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

મોરબીના શક્તિ ચેમ્બર સામે ડીવાઈડર બંધ !: વેપારીઓ હેરાન


SHARE











મોરબીના શક્તિ ચેમ્બર સામે ડીવાઈડર બંધ !: વેપારીઓ હેરાન

મોરબી વાંકાનેર હાઈવે ઉપર આવેલ શક્તિ ચેમ્બર સામે ડીવાઈડર હાલમાં બંધ કરવામાં આવેલ છે જેથી કરીને વેપારીઓ સહિતના વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થઈ ગયેલ છે હાલમાં શક્તિ ચેમ્બરમાં અનેક ઓફિસો આવેલ છે ત્યાં આવતા જતાં વેપારીઓ અને ગ્રાહકો સહિતને હલાકીનો સામનો કરવો પડે છે અને છેલ્લા ઘણા વર્ષોથી ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો  છે જો કે, હજુ તેનું કામ પૂરો કરવામાં આવેલ નથી અને બીજી બાજુ તંત્રએ ડીવાઈડર બંધ કરી દેતા લાલપર સુધી વાહન ચાલકોને ફરવા માટે જવું પડે છે જેથી અગાઉની જેમ વેપારીઓ સહિતનાઓના કાર અને બાઈક ત્યાંથી નીકળી શકે તેવી વ્યવસ્થા કરવાની માંગ કરેલ છે




Latest News