વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના સાત પોલીસ કર્મચારીઓને બઢતી


SHARE











મોરબી જિલ્લાના સાત પોલીસ કર્મચારીઓને બઢતી

મોરબી જિલ્લામાં જુદાજુદા પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓમાંથી હાલમાં એસપી દ્વારા સાત પોલીસ કોન્સ્ટેબલોને બઢતી આપવામાં આવી છે અને ઉચ્ચ પગાર ધોરણ તેમજ હંગામી ધોરણે હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી છે

મોરબી જિલ્લામાં ફરજ બજાવતા સાત અનાર્મ પોલીસ કોન્સ્ટેબલોને બઢતી આપવામાં આવી છે જેમાં મોરબી સીટી બી ડિવિઝનના પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ અમરશીભાઈ ગાંભવા, મોરબી સીટી બી ડિવિઝનના ભરતકુમાર સવાભાઈ હુંબલ, મોરબી સીટી બી ડીવિઝનના રમેશચંદ્ર રાયધનભાઈ મિયાત્રા, એસઓજીના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ આશિફભાઈ રહીમભાઈ ચાણકીયા, એલસીબીના પોલીસ કોન્સ્ટેબલ સંજયકુમાર દિલીપભાઈ રાઠોડ, મોરબી સીટી બી ડિવિજનના પોલીસ કોન્સ્ટેબલ ભરતકુમાર આપાભાઈ ખાંભરા અને મોરબી સીટી બી ડિવિઝનના પોલીસ કોન્સ્ટેબલ લાલભા રઘુભાઈ ચૌહાણને શરતોને આધીન હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપાઈ છે




Latest News