મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત ટંકારાના જબલપુર ગામે માતાએ પોતાના કામ જાતે કરવા ઠપકો આપતા સગીરાએ કૂવામાં ઝંપલાવીને કર્યો આપઘાત વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં શાળા વિદ્યાર્થીઓને સ્વેટર-ગરીબોને ભોજન કરાવી જન્મદિવસની ઉજવણી કરાઇ


SHARE











મોરબીમાં શાળા વિદ્યાર્થીઓને સ્વેટર-ગરીબોને ભોજન કરાવી જન્મદિવસની ઉજવણી કરાઇ

મોરબીમાં જન્મદિવસની બીજાને ખુશી આપી પોતે ખુશી અનુભવીને જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવે છે ત્યારે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઇ રબારીના ભાઈ દિનેશભાઈના દીકરા વિહાનનો જન્મદિવસ હતો જેથી ભત્રીજાના જન્મદિવસની આપવાના આનંદ હેઠળ ઉજવણી કરાઈ હતી. ત્યારે સરકારી પ્રાથમિક શાળા બાળકોને સ્વેટર આપવામાં આવ્યા હતા અને ગરીબોને ભોજન કરાવવામાં આવ્યું હતું




Latest News