મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત ટંકારાના જબલપુર ગામે માતાએ પોતાના કામ જાતે કરવા ઠપકો આપતા સગીરાએ કૂવામાં ઝંપલાવીને કર્યો આપઘાત વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે ફ્રી સર્વરોગ મહા નિદાન-રક્તદાન કેમ્પનું આયોજન


SHARE











મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે ફ્રી સર્વરોગ મહા નિદાન-રક્તદાન કેમ્પનું આયોજન

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ શિવમ હોસ્પિટલ ખાતે શિવમ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ અને સંસ્કાર બ્લડ બેન્કના સૌજન્યથી ફ્રી સર્વરોગ મહા નિદાન અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કેમ્પ આગમી તા. ૧૭/૧૨/૨૦૨૩ ને રવિવારે સવારે ૧૦:૦૦ થી ૦૧:૦૦ સુધી શિવમ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ ખાતે રાખવામા આવેલ છે

આ કેમ્પમાં સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા સેવા આપવામાં આવશે જેમાં ડો. નિશિથ સરડવા, (એમ.ડી., ડી. એમ કાર્ડિયોલોજિસ્ટ), ડો. રિષમ ખંડેરિયા, (એમ. સીએચ. ન્યુરો સર્જરી), ડો. પ્રહલાદ ઉઘરેજા (એમ.બી.બી.એસ.., ડી.ઓર્થો અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન), ડો. સાગર ખાનપરા (એમ.એસ.ઓર્થો), ડો. રવિ કોટયા (એમ.બી.બી.એસ.ડી. એન. બી. જનરલ અને લેપ્રોસ્કોપીક સર્જરી), ડો. વૈભવ દફતરી. (એમ. બી. બી. એસ. એમ. ડી. મેડિસિન), ડો. વિશ્વા કોટેચા (એમ.એસ. ડી.એન.બી. ઓબ્સ્ટેટ્રિક્સ અને ગાયનેકોલોજિસ્ટ), ડો. કુલદીપ દેત્રીજા (એમ.ડી. પિડીયાટ્રીકસ અને નિયોનેટોલોજિસ્ટ), ડો. નીરજ આનંદ (એમ.એસ. ઈ.એન.ટી.), ડો. ચિંતન માહેશ્વરી (ઓપ્થેલ્મોલોજિસ્ટ), ડો. ભાવેશ પટેલ (એમ. ડી. સાયક્યાટ્રીસ્ટ), ડો. બ્રિજેશ કૈલા (બી.પી.ટી., એન.સી.વી. સ્ટડી રિહેબિલિટેશન અને પેઈન મેનેજમેન્ટ), ડો. મનોજ કૈલા, (બી.ડી.એસ., ડેન્ટલ સર્જન) અને ડો. ચાંદની ખાનપરા (બી.ડી.એસ., ડેન્ટલ સર્જન)નો સમાવેશ થાય છે આ કેમ્પમાં દર્દીઓને એક્ષ-રે અને કાર્ડિયોગ્રામમાં ૫૦ %, લેબોરેટરીમાં ૨૦% અને હોસ્પિટલના બિલ પર ૧૦ % રાહત આપવામાં આવશે અને માં કાર્ડ કે આયુષ્માન કાર્ડ હેઠળ ફ્રી માં ઓપરેશન કરી આપવામાં આવશે. તેવું આયોજકોએ જણાવ્યુ છે




Latest News