મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત ટંકારાના જબલપુર ગામે માતાએ પોતાના કામ જાતે કરવા ઠપકો આપતા સગીરાએ કૂવામાં ઝંપલાવીને કર્યો આપઘાત વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા સરદાર પટેલને પુષ્પાંજલી, રાજકીય-સામાજીક આગેવાનો ચુકયા


SHARE











મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા સરદાર પટેલને પુષ્પાંજલી અર્પણ કરાઇ, રાજકીય-સામાજીક આગેવાનો ચુક્યા

મોરબી જીલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને દુર્ગાવાહિની દ્વારા મોરબીના શનાળા રોડે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે તેઓની ૭૩ મી પુણ્યતિથી નિમિત્તે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી ત્યારે ત્યાં હાજર રહેલા બેહનો દ્વારા બે મિનિટનું મૌન રાખી શ્રધ્ધાંજલિ  પણ આપવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે સામાજિક અને રાજકીય આગેવાનો સરદાર પટેલની પુણ્યતિથિએ તેઓને યાદ કરવાનું ચૂકી ગયા હતા.તેમજ સરદાર પટેલની પુણ્યતિથિ નિમિત્તે તેઓની પ્રતિમા આસપાસ સફાઈ કરવાનું પણ તંત્રને યાદ આવ્યું ન હતું તે નરી વાસ્તવિકતા છે.




Latest News