મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી પહેલા જિલ્લા મેજીસ્ટ્રેટે પ્રસિધ્ધ કર્યુ જાહેરનામું મોરબીમાં લોકડાઉનમાં થયેલ મારામારીના ગુનામાં આરોપીઓને નિદોર્ષ છોડવાનો હુકમ મોરબીના વનાળિયા ગામે શાળામાં ધો. ૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો મોરબી જિલ્લા ભાજપ મહામંત્રીના જન્મદિન નિમિત્તે કાલે હળવદમાં રકતદાન કેમ્પ  મોરબીના સોની બજાર ઉપાશ્રયમાં શાસન સ્પર્શ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરાઈ મોરબીના રાતાભેર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત હળવદ પોલીસ લાઈનમાં જમાદારના ઘરે સમાધાન માટે આવેલા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓ પર ગ્રાઉન્ડમાં છરી વડે હુમલો: હવે સામસામે ફરિયાદ મોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો: સામસામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના અમરેલી ગામને Odf+ model Village જાહેર કરી ધારાસભ્યએ પ્રમાણપત્ર આપ્યું


SHARE













મોરબીના અમરેલી ગામને Odf+ model Village જાહેર કરી ધારાસભ્યએ પ્રમાણપત્ર આપ્યું

મોરબી તાલુકાના અમરેલી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ગ્રામજનોએ ઉત્સાહભેર વધાવી હતી. ત્યારે આ રથ દ્વારા સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓની માહિતી ગ્રામજનો સુધી અસરકારક રીતે રજૂ કરવામાં આવી રહી  છે. ત્યારે મોરબીના અમરેલી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમ્યાન સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત Odf +Model Village  જાહેર કરી ગામને અભિનંદન પ્રમાણ પત્ર ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઈ મિયાત્રા દ્રારા સરપંચ વિપુલભાઈ ચૌધરીને એનાયત કરવામાં આવ્યું હતુ






Latest News