લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને કરાટેની સ્પર્ધાઓ યોજાઇ મોરબીના કલેકટરે મચ્છુ-૨ ડેમ ખાતે મત્સ્યોદ્યોગની કામગીરીનું કર્યું નિરીક્ષણ વાહ રે પારદર્શક વહીવટ: મોરબી મહાપાલિકામાં નાના બિલને મોટા બનાવીને ચૂકવી દેવાયા ! લોકલ ફોર વોકલ: સર્જનથી સમૃદ્ધિ ની થીમ મોરબી મહાપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું
Breaking news
Morbi Today

હળવદ તાલુકા કક્ષાએ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં આચાર્ય રાજેન્દ્રભાઈ વ્યાસ પ્રથમ નંબર વિજેતા


SHARE









હળવદ તાલુકા કક્ષાએ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં આચાર્ય રાજેન્દ્રભાઈ વ્યાસ પ્રથમ નંબર વિજેતા

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોજાયેલ સૂર્ય નમસ્કાર સ્પર્ધા ૨૦૨૩ પહેલા ગ્રામ્ય કક્ષા વોર્ડ કક્ષા તેમાંથી સિલેક્ટ થઈ તાલુકા કક્ષા હળવદ મુકામે યોજાયેલ હતી જેમાં શ્રી રાયધ્રા પ્રાથમિક શાળાના આચાર્ય વ્યાસ રાજેન્દ્રભાઈ અશોકકુમારએ તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવેલ છે હવે તેઓ જિલ્લા કક્ષાએ હળવદ તાલુકાનું પ્રતિનિધિત્વ કરવા અને મોરબી  જિલ્લા કક્ષાની સ્પર્ધામાં તા. ૨૬ ના રોજ મોરબી મુકામે ભાગ લેશે તેમને મેળવેલ સીધી બદલ તેમના મિત્ર સર્કલ તથા સગા સંબંધીઓએ તેઓને શુભેચ્છાઓ પાઠવે છે અને સૂર્ય નમસ્કાર દ્વારા શરીરને કેવી રીતે તંદુરસ્ત રાખી શકાય તે સાર્થક કરી બતાવેલ છે અને વિદ્યાર્થીઓના જીવનમાં સૂર્ય નમસ્કાર તથા યોગનું શું મહત્વ છે તે માત્ર વાતો નહીં પરંતુ જીવનમાં ઉતારી પાલન કરે પ્રેક્ટીકલ કરી બતાવેલ છે તેમના આ સરાહનીય કાર્યથી વિદ્યાર્થીઓને ખૂબ જ પ્રેરણા મળે છે




Latest News