વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત મોરબીમાં હાર્ડવેરના 4 વેપારીઓને ત્યાં GST વિભાગની ટિમ દ્વારા સર્ચ ઓપરેશન માળિયા (મી)ના બગસરા ગામ પાસે પવનચક્કીમાંથી 78 હજારના વાયરની ચોરી મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ડાંગર પરિવાર મોરબીના જૂના ઘૂટું રોડે કાર સાથે કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં વાંકાનેરના પાંચદ્વારકા ગામ પાસે શાળાએથી ઘરે જતી બાળકીને કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત વાંકાનેરના સરતાનપર ગામ નજીક ડમ્પર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

હળવદનાં ઇશ્વરનગરમાં ઘરમાં જુગાર રમતા આઠ શખ્સો  ૭૯,૪૦૦ ના મુદામાલ સાથે ઝડપાયા


SHARE









હળવદનાં ઇશ્વરનગરમાં ઘરમાં જુગાર રમતા આઠ શખ્સો  ૭૯,૪૦૦ ના મુદામાલ સાથે ઝડપાયા

હળવદ તાલુકાનાં ઇશ્વરનગર ગામે રહેણાક મકાનમાં જુગાર રમતા હોવાની બાતમી સ્થાનિક પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે આઠ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૭૯,૪૦૦ નો મુદામાલ કબજે કરીને આગળની કાર્યવાહી કરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાનાં ઇશ્વરનગર ગામે બિપીનભાઇ ચંદુભાઇ કૈલાના રહેણાક મકાનમાં જુગાર રમતા હોવાની બાતમી સ્થાનિક પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે બિપીનભાઇ ચંદુભાઇ કૈલા (ઉ.૪૨), પરષોતમભાઇ મગનભાઇ વિડજા (ઉ.૩૭) મનસુખભાઇ આંબાભાઇ કાલરીયા (ઉ.૫૪), જગદીશભાઇ મગનભાઇ કૈલા (ઉ.૫૦), રમેશભાઇ રામજીભાઇ લોરીયા (ઉ. ૩૨), કમલેશભાઇ હરજીવનભાઇ કારોડીયા (ઉ.૩૫), મહેશભાઇ રણછોડભાઇ કારોડીયા (ઉ.૪૦) અને અમૂતભાઇ અવચરભાઇ ઓડીયા (ઉ.૪૭) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે રોકડા ૭૯,૪૦૦ નો મુદામાલ કબજે કરીને આગળની કાર્યવાહી કરેલ છે




Latest News