વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત મોરબીમાં હાર્ડવેરના 4 વેપારીઓને ત્યાં GST વિભાગની ટિમ દ્વારા સર્ચ ઓપરેશન માળિયા (મી)ના બગસરા ગામ પાસે પવનચક્કીમાંથી 78 હજારના વાયરની ચોરી મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ડાંગર પરિવાર મોરબીના જૂના ઘૂટું રોડે કાર સાથે કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં વાંકાનેરના પાંચદ્વારકા ગામ પાસે શાળાએથી ઘરે જતી બાળકીને કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત વાંકાનેરના સરતાનપર ગામ નજીક ડમ્પર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

માળીયા(મી)ના નાના દહિસરા ગામના યુવાનની ભોપાલ પ્રીમિયર લીગમાં પસંદગી


SHARE









માળીયા(મી)ના નાના દહિસરા ગામના યુવાનની ભોપાલ પ્રીમિયર લીગમાં પસંદગી

મોરબી જિલ્લાના માળીયા તાલુકાના નાના દહિસરા ગામે રહેતા મકવાણા તુલસી હીરાભાઇની તાજેતરમાં ભોપાલ પ્રીમિયર ટીટ્વેન્ટી લીગ માટે પસંદગી કરવામાં આવેલ છે અને આગામી તા ૨૨ ઓક્ટોબરના રોજ ઉતર પ્રદેશમાં ભોપાલ સિટીમાં ભોપાલ પ્રીમીર લીગ સીજન-૫ નું આયોજન કરવામાં આવ્યું છે જેના માટે  ઑનલાઇન ક્રિકેટ ટ્રાયલ કરવાંમાં આવ્યું હતું જેમાં ઑન લાઇન વિડીઓ દ્વારા સેલેક્શન કરવાંમાં આવેલ છે અને ભોપાલ પ્રીમીર લીગમાં સેક્રેટરી કપિલ ખૂશવા અને તેની કમિટી દ્વારા ક્રિકેટ પ્લેરોને પ્રૉહ્ત્સન મળી રહે  તેમજ તેની પ્રતિભા ખીલવવા માટે ભોપાલ પ્રીમિયર ટીટ્વેન્ટી લીગનું આયોજન કરવામાં આવેલ  છે દર વખતની જેમ દરેક સ્ટેટમાં જઇને સારું પરફોર્મન્સ કરનાર મકવાણા તુલસી હીરાભાઇની પસંદગી કરવામાં આવતા પરિવારજનો તેમજ મિત્રો તરફથી તેને શુભકામનાઓ પાઠવવામા આવી રહી છે.




Latest News