મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના શનાળા નજીક ભંગારના ડેલામાં લાગી આગ


SHARE









મોરબીના શનાળા નજીક ભંગારના ડેલામાં લાગી આગ

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ શનાળા ગામથી આગળના ભાગમાં નવી બની રહેલ મેડિકલ કોલેજની સામેના ભાગમાં ભંગારનો ડેલો આવેલ છે તે ભંગારના ડેલામાં મોડી રાત્રીના સમયે કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની હતી જેથી આ બનાવ અંગેની તાત્કાલિક મોરબી નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ભંગારના ડેલામાં લાગેલી આગને કાબુમાં લેવા માટે થઈને પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો હતો. જોકે આગ કાબુમાં આવી ત્યાર સુધીમાં ભંગારના ડેલામાં રાખવામાં આવેલ તમામ મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો હતો જોકે આગ લાગવાની આ ઘટનામાં કોઈ જાનહાનિ કે વ્યક્તિને ઈજા થયેલ નથી અને આગ કયા કારણોસર લાગી હતી તે બાબતની કોઈ સ્પષ્ટતા થયેલ નથી




Latest News