વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત મોરબીમાં હાર્ડવેરના 4 વેપારીઓને ત્યાં GST વિભાગની ટિમ દ્વારા સર્ચ ઓપરેશન માળિયા (મી)ના બગસરા ગામ પાસે પવનચક્કીમાંથી 78 હજારના વાયરની ચોરી મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ડાંગર પરિવાર મોરબીના જૂના ઘૂટું રોડે કાર સાથે કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં વાંકાનેરના પાંચદ્વારકા ગામ પાસે શાળાએથી ઘરે જતી બાળકીને કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત વાંકાનેરના સરતાનપર ગામ નજીક ડમ્પર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાશે


SHARE









મોરબી જીલ્લામાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાશે

મોરબી જિલ્લાના વિવિધ વિકાસ કામોની ચર્ચા કરવા માટે રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને તા. ૧૬-૧૦-૨૦૨૧ના રોજ શનિવારના કલેક્ટર કચેરી ખાતે આ સમીક્ષા બેઠક રાખવામા આવી છે

મોરબી જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસ કામો અને સરકારની વિવિધ યોજનાઓનું અમલીકરણ સહિતના વિવિધ મુદ્દે તેમજ પ્રગતિ પરના કામોની ચર્ચા હાથ ધરવામાં આવશે. આ સમીક્ષા બેઠકમાં મોરબી જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા પોલીસ વડા એસ.આર. ઓડેદરા તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહી કામગીરીની સમીક્ષા કરવામાં આવશે.




Latest News