મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં દશેરા નિમિતે એસ.પી., ડિ.વાય.એસ.પી. સહિતના અધિકારીઓએ કર્યું શસ્ત્રોનું પૂજન


SHARE







મોરબીમાં દશેરા નિમિતે એસ.પી.ડિ.વાય.એસ.પી. સહિતના અધિકારીઓએ કર્યું શસ્ત્રોનું પૂજન

આજે દશેરા નિમિતે ઠેરઠેર શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી જિલ્લા પોલીસ દ્વારા શસ્ત્રો પૂજન રાખવામાં આવ્યું હતું જેમાં એસ.પી. એસ.આર.ઓડેદરાડી.વાય.એસ.પી., પી.આઇ.પીએસઆઇ સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ હાજર રહ્યા હતા અને લોકોની સુરક્ષા કરવા માટે પોલીસ વિભાગમાં આપવામાં આવતા હથિયારોનું અધિકારીઓ દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું અને આ તકે એસ.પી.એ કહ્યું હતું કે, જીલ્લામાં સારી રીતે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવી ભગવાનને પ્રાર્થના કરી છે 






Latest News