વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત મોરબીમાં હાર્ડવેરના 4 વેપારીઓને ત્યાં GST વિભાગની ટિમ દ્વારા સર્ચ ઓપરેશન માળિયા (મી)ના બગસરા ગામ પાસે પવનચક્કીમાંથી 78 હજારના વાયરની ચોરી મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ડાંગર પરિવાર મોરબીના જૂના ઘૂટું રોડે કાર સાથે કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં વાંકાનેરના પાંચદ્વારકા ગામ પાસે શાળાએથી ઘરે જતી બાળકીને કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત વાંકાનેરના સરતાનપર ગામ નજીક ડમ્પર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે પટેલ સમાજવાડીમાં મેગા લીગલ સર્વિસ કેમ્પનું આયોજન


SHARE









મોરબીના શનાળા ગામે પટેલ સમાજવાડીમાં મેગા લીગલ સર્વિસ કેમ્પનું આયોજન

ભારત સરકાર દ્વારા ચાલતા “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસ અને “NALSA“ (નામદાર સુપ્રિમ કોર્ટ) તરફથી મળેલ સુચના મુજબ પાન ઈન્ડીયા અવરનેસ પ્રોગ્રામ તા.૦૨/૧૦ થી શરૂ કરવામાં આવેલ છે.

નામદાર ગુજરાત હાઈકોર્ટ (ગુજરાત રાજ્ય કાનુની સવા સત્તા મંડળ) તરફથી મળેલ સુચના મુજબ મોરબી જિલ્લાનો મેગા લીગલ સર્વિસ કેમ્પ તા.૨૧/૧૦ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે પટેલ સમાજવાડી, શકત સનાળા ખાતે રાખવામાં આવ્યો છે. આ મેગા લીગલ સર્વિસ કેમ્પમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓનો કાર્યક્રમના સ્થળ પર જ લાભ મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લાના પ્રન્સિપાલ ડિસ્ટ્રીક જજ એ.ડી. ઓઝાના અધ્યક્ષ સ્થાને યોજાનાર આ કાર્યક્રમમાં કલેક્ટર જે.બી. પટેલ, જિલ્લા પોલીસ વડા એસ.આર. ઓડેદરા, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.




Latest News