મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે પટેલ સમાજવાડીમાં મેગા લીગલ સર્વિસ કેમ્પનું આયોજન


SHARE







મોરબીના શનાળા ગામે પટેલ સમાજવાડીમાં મેગા લીગલ સર્વિસ કેમ્પનું આયોજન

ભારત સરકાર દ્વારા ચાલતા આઝાદી કા અમૃત મહોત્સવઅંતર્ગત ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસ અને “NALSA“ (નામદાર સુપ્રિમ કોર્ટ) તરફથી મળેલ સુચના મુજબ પાન ઈન્ડીયા અવરનેસ પ્રોગ્રામ તા.૦૨/૧૦ થી શરૂ કરવામાં આવેલ છે.

નામદાર ગુજરાત હાઈકોર્ટ (ગુજરાત રાજ્ય કાનુની સવા સત્તા મંડળ) તરફથી મળેલ સુચના મુજબ મોરબી જિલ્લાનો મેગા લીગલ સર્વિસ કેમ્પ તા.૨૧/૧૦ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે પટેલ સમાજવાડી, શકત સનાળા ખાતે રાખવામાં આવ્યો છે. આ મેગા લીગલ સર્વિસ કેમ્પમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓનો કાર્યક્રમના સ્થળ પર જ લાભ મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લાના પ્રન્સિપાલ ડિસ્ટ્રીક જજ એ.ડી. ઓઝાના અધ્યક્ષ સ્થાને યોજાનાર આ કાર્યક્રમમાં કલેક્ટર જે.બી. પટેલ, જિલ્લા પોલીસ વડા એસ.આર. ઓડેદરા, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.






Latest News