મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીમાં દરિયાલાલ જન્મજયંતિએ આરતી-મહાપ્રસાદ સહિતના કાર્યક્રમનું આયોજન


SHARE









મોરબીમાં દરિયાલાલ જન્મજયંતિએ આરતી-મહાપ્રસાદ સહિતના કાર્યક્રમનું આયોજન

મોરબીમાં દરવર્ષે દરિયાલાલ જન્મોત્સવ સમિતિ દ્વારા દરિયાલાલ પ્રભુ પ્રાગટય દિવસની ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આગામી તા. ૧૦ ના રોજ ૪૩ માં દરિયાલાલ પ્રભુના પ્રાગટય દિવસની ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે આરતી, રામાયણ પ્રવચન તેમજ પ્રસાદ સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં નગર  દરવાજા પાસેની શેરીમાં આવેલ દરિયાલાલ મંદિરે દર વર્ષે દરિયાલાલ પ્રભુ પ્રાગટય દિવસની ઉજવણી દરિયાલાલ જન્મોત્સવ સમિતિ દ્વારા કરવામાં આવે છે અને દરિયાલાલ જન્મ જયંતિના દિવસે વરુણ યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યા છે અને ત્યાર બાદ મોરબી આવેલ સાવસર પ્લોટ મેઇન રોડ, દશાશ્રીમાળી વણીક જ્ઞાતીની ભોજનશાળા ખાતે સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે જેનો સર્વે ભાવિકોને લાભ લેવા આયોજકોએ જણાવ્યુ છે




Latest News