વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત મોરબીમાં હાર્ડવેરના 4 વેપારીઓને ત્યાં GST વિભાગની ટિમ દ્વારા સર્ચ ઓપરેશન માળિયા (મી)ના બગસરા ગામ પાસે પવનચક્કીમાંથી 78 હજારના વાયરની ચોરી મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ડાંગર પરિવાર મોરબીના જૂના ઘૂટું રોડે કાર સાથે કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં વાંકાનેરના પાંચદ્વારકા ગામ પાસે શાળાએથી ઘરે જતી બાળકીને કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત વાંકાનેરના સરતાનપર ગામ નજીક ડમ્પર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના દાઉદી વ્હોરા સમાજ દ્વારા રાશનની કીટનું વિતરણ કરાયું


SHARE









મોરબીના દાઉદી વ્હોરા સમાજ દ્વારા રાશનની કીટનું વિતરણ કરાયું

મોરબી દાઉદી વ્હોરા સમાજના આમીલ સાહેબ ખોજમાભાઈએ જણાવ્યુ છે કે, આલીકદર સૈયદના મુફ્ફદલ સૈફુદીન સાહેબની આજ્ઞા અનુસાર વર્લ્ડ ફૂડ ડે નિમિતે ૨૪ કિલોની ૧૦૦ રાશન કીટનું જરૂરિયાતમંદ પરિવારોને વિતરણ કરવામાં આવ્યું હતું અને રાશન કિટમાં ઘઉં, ચોખા, દાળ, મગ, ખાંડ તેમજ તેલ સહિતની ખાદ્ય ચીજવસ્તુઓ સમાવેશ કરવામાં આવ્યો હતો અને આ કીટ મોરબીના જેલ રોડની સામેના ભાવમાં આવેલ વોર્ડ નંબર ૧૩ ના વિસ્તારમાં આપવામાં આવી હતી ત્યારે તે વિસ્તારના પાલિકાના ચૂંટાયેલા સભ્ય અને ગેરેજ કમિટીના ચેરમેન ભાવિકભાઈ ભરતભાઇ જારીયા, ભાનુબેન નગવાડિયા, પુષ્પાબેન અને જશવંતીબેન સહિત આગેવાનો હાજર રહ્યા હતા




Latest News