મોરબીમાં વરમોરા પરીવાર દ્વારા દીકરાના જન્મદિવસે ભંડારો કરાયો
SHARE
મોરબીમાં વરમોરા પરીવાર દ્વારા દીકરાના જન્મદિવસે ભંડારો કરાયો
મોરબીમાં કીડીયારું પુરીને જન્મદિવસ ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મંત્ર જયદીપભાઈ વરમોરા નામના દીકરાની અબોલ જીવો માટે ભંડારો કરીને અનોખી ઉજવણી કરવામાં આવી હતી અને આ પરિવારે ૫૧ નાળીયેરમાં કીડીયારૂ ભરીને ૫૧ અલગ અલગ જગ્યાઓએ જંગલમાં જમીનમાં ખાડો ખોદીને દાટીને બાવળ અને બોરડીના ઝુંડમાં મૂક્યા હતા જેથી ૫૧,૦૦૦ જેટલા નાના જીવોને ખોરાક મળતો રહે અને સૌ ભેગા મળીને કિડીયારૂ પુરીને આપણી સંસ્કૃતિના મુલ્યો જાળવીએ અને ચાલો પાછું સેવાનું કામ કરીને કિડીયારૂ પૂરીને અબોલ જીવોની સેવા એજ પ્રભુ સેવાની ભાવના ચરિતાર્થ કરી હતી.