મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના લોકોને રઝડતા ઢોરની સમસ્યામાંથી મુક્તિ આપવા પાલિકા પ્રમુખની ટીમ દ્વારા કવાયત


SHARE







મોરબીના લોકોને રઝડતા ઢોરની સમસ્યામાંથી મુક્તિ આપવા પાલિકા પ્રમુખની ટીમ દ્વારા કવાયત

મોરબી નગરપાલિકા સંચાલિત રખડતી ગાયો તેમજ તેમના વંશજોને રાખવા માટે પંચાસર રોડ ઉપર અલાયદી સુવિધા ખૂબજ ઝડપથી ઊભી કરવાં આવી રહી છે અને આ કાર્યવાહીની જહેમત નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન કે. પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહભાઈ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુરેશભાઈ દેસાઈ, ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા સહિતના દ્વારા લેવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં આ વ્યવસ્થા કાર્યરત થવાથી શહેરમાં રઝડતા ઢોરની સમસ્યામાં ટૂંક સમયમાં મોરબીવાસીઓને ખૂબ જ સારું પરિણામ મળશે તેવી લાગણી મોરબી પાલિકા પ્રમુખના પતિ અને ભાજપના અગ્રણી કે. કે. પરમારે માહિતી આપતા જણાવ્યુ છે






Latest News