મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીના પ્રજ્ઞાચક્ષુ પુનવર્સન કેન્દ્ર ખાતે આનંદ ઉદધિ ઉદ્ઘાટન સમારોહ યોજાશે


SHARE









મોરબીના પ્રજ્ઞાચક્ષુ પુનવર્સન કેન્દ્ર ખાતે આનંદ ઉદધિ ઉદ્ઘાટન સમારોહ યોજાશે

મોરબી નજીકના લક્ષ્મીનગર ગામે આવેલ ડો. કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનવર્સન સેવા કેન્દ્ર સંકુલ-૨ ખાતે આગામી તા. ૧૬ ને રવિવારના રોજ આનંદ ઉદધિ ઉદ્ઘાટન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવારે ૮: ૩૦ કલાકે કાર્યક્રમની શરૂઆત કરાશે ત્યારે પ્રમુખ, અતિથી વિશેષ, આમંત્રિત મહેમાનો તેમજ દાતાઓ સહિતના તમામ હાજર રહેશે તેમજ ફ્લેટ નં ૧૦૨ થી ૧૦૮ અને નં ૨૦૧ થી ૩૦૪ ના દાતાઓનું સ્ટેજ પરથી સન્માન કરવામાં આવશે ત્યારે અંધ બાળાઓ દ્વારા અદભુત કૃતિ રજુ કરાશે આ ઉપરાંત ભૂમિદાનમાં ૧ લાખ ઉપરનું દાન આપનાર દાતાઓના સન્માન કરાશે તેવી માહિતી સંસ્થાના સંચાલક હતિમભાઈ રંગવાલા દ્વારા આપવામાં આવેલ છે




Latest News