મોરબીના લખધીરપુર ગામના મહિલા સરપંચે જન્મદિવસે કર્યો અનોખો સંકલ્પ
મોરબીના લક્ષ્મીનગર ગામે શનિવારે રાતે રામામંડળનું આયોજન
SHARE
મોરબીના લક્ષ્મીનગર ગામે શનિવારે રાતે રામામંડળનું આયોજન
મોરબી તાલુકાનાં લક્ષ્મીનગર ગામે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી પીઠડાઈ ગૌ-સેવા રામામંડળ- પીઠડ દ્વારા રામાપીરનું જીવન ચરીત્ર સંગીતમય શૈલીમાં ભજવવામાં આવશે જેથી કરીને ધર્મપ્રેમી જનતાને તેનો લાભ લેવા માટે આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે
મોરબી તાલુકાનાં લક્ષ્મીનગર ગામે દુર્લભજીભાઈ માવજીભાઈ પાંચોટીયા અને હિતેશભાઈ દુર્લભજીભાઈ પાંચોટીયા દ્વારા રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી પીઠડાઈ ગૌ-સેવા રામામંડળ- પીઠડ દ્વારા રામાપીરનું જીવન ચરીત્ર રજૂ કરવામાં આવશે અને આ કાર્યક્રમ લક્ષ્મીનગર ગામે તા ૧૫-૬-૨૦૨૪ ને શનિવાર રાત્રે ૯:૦૦ કલાકે રાખવામા આવેલ છે જેથી વધુમાં વધુ લોકોને તેનો લાભ લેવા માટે આયોજકોએ આમંત્રણ આપેલ છે