મોરબીમાં પ્રાથમિક સુવિધાની માંગ સાથે કોંગ્રેસ કરશે મહાપાલિકાનો ઘેરાવ મોરબી: આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ દ્વારા વિદ્યાર્થી ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન કરાયું નશાકારક દવાનું વેચાણ રોકવા પ્રયાસ: મોરબી જિલ્લામાં 61 મેડિકલ શોપને ચેક કરતી પોલીસ મોરબીમાં નિવૃતી બાદ પ્રવુતિશીલ બની નિયમિત શાળાએ જતા શિક્ષક ગોવિંદભાઈ ગઢીયા મોરબીના  ટીંબાવાડી માતાજી મંદિરે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લાના હોદેદારોની બેઠક યોજાયો હવે જો ચૂંટણી લડવામાં તમે (ગોપાલભાઈ) પાછા પડ્યા તો તમારા અને હું પાછો પડું તો મારા બાપમાં ફેર: મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તૈયાર ટંકારા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની નવી કારોબારીની રચના કરાઇ ગુરુઓની વેદના સાંભળો: મોરબી જીલ્લામાં શિક્ષકોને બીએલઓ તરીકેની સોંપેલ કામગીરી બાબતે કલેકટરને મહાસંઘે આવેદન પાઠવ્યું
Breaking news
Morbi Today

ટંકારાના લખધીરગઢની સેવા સહકારી મંડળીના પ્રમુખ તરીકે જગદીશ પનારાની વરણી


SHARE

















ટંકારાના લખધીરગઢની સેવા સહકારી મંડળીના પ્રમુખ તરીકે જગદીશ પનારાની વરણી

ટંકારા તાલુકાના લખઘીરગઢની સેવા સહકારી મંડળી ના પ્રમુખ તથા કમિટી સભ્યો ની ચુંટણી યોજાયેલ. બીજી ટર્મમાં પણ પ્રમુખ તરીકે જગદીશભાઈ પનારાની બીન હરિફ વરણી કરવામાં આવેલ છે. જગદીશભાઈ પનારા મોરબી પોલીપેક એસોસિએશના પ્રમુખ તરીકે અગાઉ ફરજ બજાવી ચુક્યા છે.તેમજ અન્ય સેવાકીય સંસ્થા ઓ સાથે જોડાયેલા છે. લખઘીરગઢની સેવા સહકારી મંડળીની બીજી ટર્મમાં પણ પ્રમુખ તરીકે પણ બીનહરિફ વરણી અને કમિટિના સભ્યો ની બિનહરીફ વરણી કરવામાં આવેલ છે. જગદીશભાઇ પનારાને બિનહરીફ વરણી બદલ  પૂર્વ સંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા, મગનભાઈ વડાવીયા,ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા ભવાનભાઈ ભાગીયા, વિગેરે  દ્વારા શુભકામનાઓ પાઠવેલ છે.






Latest News