હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હનુમાન હરિહર ધામમાં 50 જેટલા જરૂરતમંદ બાળકોની નિશ્વાર્થ ભાવે સેવા


SHARE









મોરબીના ખોખરા હનુમાન હરિહર ધામમાં 50 જેટલા જરૂરતમંદ બાળકોની નિશ્વાર્થ ભાવે સેવા

મોરબીના બેલ ગામ નજીક આવેલ શ્રી ખોખરા હનુમાન હરિહર ધામમાં મહા મંડલેશ્વર માં કનકેશ્વરી દેવી દ્વારા સ્થાપિત “શ્રી સદગુરુ વાત્સલ્ય વાટિકા સંસ્થામાં નિરાશ્રિત, અસહાય, કોઈ પણ કારણથી પરિવારજનોની છત્રછાયાથી વંચિત તેમજ અત્યન્ત જરૂરતમંદ બાળકોનુ સંપૂર્ણ સુરક્ષા, સુવિધા, શિક્ષણ તથા સંસ્કાર સાથે જન્મથી લઈને 18 વર્ષની ઉંમર સુધી સરકારના સમાજ સુરક્ષા વિભાગના નિયમ મુજબ કોઈપણ પ્રકારના નાત જાત કે ધર્મના ભેદભાવ વગર લાલન પાલન કરવામાં આવે છે. હાલમાં આ સંસ્થામાં 50 જેટલા દીકરા દીકરીઓની સેવા કરવામાં આવી રહી છે.




Latest News