મોરબી જિલ્લાની વિકાસ વાટિકાનું કલેક્ટર, ડીડીઓ સહિત ઉચ્ચ અધિકારીઓના હસ્તે વિમોચન કરાયું મોરબી: વાદળ છાયા વાતાવરણમાં કેટલીક બાબતોની કાળજી રાખી પ્રાકૃતિક કૃષિ પધ્ધતિને વધુ અસરકારક બનાવીએ મોરબીના જલારામ મંદિરે સદાવ્રતમાં પ્રસાદ યોજીને વિઠ્ઠલભાઈ રાદડીયાને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા આગેવાનો માળીયા (મી)ના તરઘરી ગામના સરપંચ સાગર ફૂલતરિયાને જિલ્લા વિકાસ અધિકારીએ ફટકારી કારણદર્શક નોટિસ મોરબી જિલ્લામાં કિચન ગાર્ડન બનાવવું હોય તો બાગાયત વિભાગની કચેરીનો સંપર્ક કરો  લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા ગંગા સ્વરૂપ બહેનોને રાશન કીટનું કર્યું વિતરણ મોરબીના જાંબુડીયા ગામ પાસે ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત મોરબી જીલ્લામાં વાહન ચેકિંગ ડ્રાઇવ દરમ્યાન ૧૬૭ કારમાંથી કાળા કાચા હટાવ્યા: ૫.૯૨ લાખનો દંડ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકા પોલીસે 7 મોબાઈલ શોધીને મૂળ મલીકને પરત આપ્યા... અભિનંદન, તસ્કરો કયાં..?


SHARE















વાંકાનેર તાલુકા પોલીસે 7 મોબાઈલ શોધીને મૂળ મલીકને પરત આપ્યા અભિનંદન, તસ્કરો કયાં..?

મોરબી જીલ્લામાં લોકો ખોવાઈ કે પડી ગયેલ મોબાઈલ શોધીને મૂળ માલિકોને પાછા આપવામાં આવી રહ્યા છે તારે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા તેરા તુજે અર્પણ કાર્યક્રમ અંતર્ગત 1.20 લાખની કિંમતના 7 મોબાઈલ ફોન શોધીને મૂળ માલિકોને પાછા આપવામાં આવ્યા છે હાલમાં ડીવાયએસપી એચ.એસ.સારડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એલ.એ. ભરગા અને પોલીસ કર્મચારીઓ કામ કરી રહ્યા છે ત્યારે વાંકાનેર તાલુકા પોલીસે જુદાજુદા 7 લોકોના 1.20 લાખના  મોબાઈલ ફોન લોકોને શોધીને આપવામાં આવેલ છે. જોકે જે લોકોના મોબાઇલ ગયા હતા તેમજને તેમના ફોન મળી ગયા છે જે બદલ પોલીસ અભિનંદનને પાત્ર છે.પરંતુ મોબાઇલ ફોન ચોરાયા હોય તો ચોરીની ફરિયાદ લઈને આરોપીઓને પણ પકડવા જોઈએ જેથી કરીને તે ઉઠાવગીરો અન્ય લોકોને ચોરીનો ભોગ ન બનાવે.

 

​​




Latest News