મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો ટંકારાના વીરપર પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત મોરબીમાં ઘરમાંથી દારૂની 20 બોટલો ઝડપાઇ, આરોપીની શોધખોળ મોરબીમાં જુગારની ત્રણ રેડ: પાંચ શખ્સો પકડાયા, એકની શોધખોળ મોરબીમાં ડાન્સ શીખવતા વિધર્મી શખ્સે કર્યું સગીરાનું અપહરણ: ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ મોરબીના પરશુરામ ધામ ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન
Breaking news
Morbi Today

માળિયાની જાજાસર પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કીટનું વિતરણ


SHARE





























માળિયાની જાજાસર પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કીટનું વિતરણ

માળિયા તાલુકાની જાજાસર પ્રાથમિક શાળા મધ્યે સુનીલભાઈ માલાસણા (શ્રીદેવ મોટર્સ ભરતનગર- મોરબી) દ્વારા બાલવાટિકાથી ધો. 8 સુધીના કુલ 107 બાળકોને શિક્ષણની કીટ વિતરણ કરવામાં આવ્યું હતું અને શાળાના આચાર્ય હરદેવભાઈ કાનગડે દાતાઓને આવકાર આપ્યો હતો આ સમગ્ર કાર્યક્રમ સંચાલન રાજેશભાઈ રાઠોડે કર્યું હતું. ઉલેખનીય છે કે, માળિયાની જાજાસર શાળાના 107 વિદ્યાર્થીઓને  રોજબરોજમાં આવતી શૈક્ષણિક વસ્તુ મળવાથી વિદ્યાર્થીઓના ચહેરા પણ ખીલી ઉઠ્યા, સ્વામી વિવેકંદજીએ પણ કહ્યું છે કે “કોઈને રોટીનો ટુકડો આપવા કરતા રોટી કેમ કમાવી એ શીખવવું જોઈએ” એ અન્વયે રોટી કમાવવા માટે શિક્ષણ ખૂબ જરૂરી છે અને શિક્ષણ માટે બાળકોને કરેલી સહાય ક્યારેય એળે નથી જતી એ વાતને સાર્થક કરવા બદલ શાળા પરિવાર વતી દાતાઓનો આભર પ્રકટ કર્યો હતો.
















Latest News