મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીના જૈનમ ગૃહ ઉદ્યોગ દ્વારા તહેવાર નિમિતે રાહતદરે મીઠાઈ વિતરણ


SHARE









મોરબીના જૈનમ ગૃહ ઉદ્યોગ દ્વારા તહેવાર નિમિતે રાહતદરે મીઠાઈ વિતરણ

જૈનમ ગૃહ ઉદ્યોગ દ્વારા તહેવારો નિમિતે રાહતદરે મીઠાઈ વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે॰તા. ૧૫ ઓગસ્ટ સુધીમાં બુકિંગ કરાવવાનું રહેશે બુકિંગ માટે વીકે ડીજીટલ પરાબજાર, જીનેશ શાહ ગ્રીન ચોક, પારસ શાહ ગ્રીન ચોક, દિવ્યાકર સ્ટોર બજાર લાઈન, ગૌતમ નોવેલ્ટી સ્ટોર, અંજલિ કુરિયર ન્યુ બસ સ્ટેન્ડ સામે, માં ટેલીકોમ મહેન્દ્રનગર ચોકડી અને રાધે સિલેકશન નાની કેનાલ રોડ ખાતે બુકિંગ કરાવવાનું રહેશે.બૂકિંગ કરાવનારને જ તા.૧૭ ના રોજ સાંજે ૪ થી ૮ સુધી સાંઈ બાબા શોપિંગ સેન્ટર, એસબીઆઈ બેંક સામે, ત્રિકોણ બાગ મોરબી ખાતેથી વિતરણ કરવામાં આવસે.

શુદ્ધ ઘીમાંથી બનાવેલ મોતીચૂર લાડુ, કાજુ કતરી, ટોપરા પાક, બરફી, માવાના પૈંડા, થાબડી પેંડા, બટર સ્કોચ બરફી, થાબડી, મોહનથાળ, મિક્ષ મીઠાઈ તેમજ શુદ્ધ તેલમાં બનાવેલ ફરસાણ જેમાં ચકરી, ચવાણું, તીખા ગાઠીયા, પાપડી, સકરપાલા, સમોસા પૂરી, જૈન ભાખરવડી, બટર ભાખરવડી, પકવાન, ખાજલી, ફરાળી ચેવડો, ભાવનગરી ગાંઠીયા, ફરસી પૂરી અને મેથી પૂરી સહિતની મીઠાઈ અને ફરસાણ લોકોને રાહત ભાવે મળી રહે તે માટે જૈનમ ગૃહ ઉદ્યોગ દ્વારા આ આયોજન કરવામાં આવેલ છે।




Latest News