મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમ ખાતે જરૂરિયાત મંદોને કીટ વિતરણ


SHARE









મોરબીના રામધન આશ્રમ ખાતે જરૂરિયાત મંદોને કીટ વિતરણ

મોરબીના રામધન આશ્રમ ખાતે જય માતાજી ગુરૂકૃપા સેવા સમિતિ દ્વારા બાળ વિદુષી રત્નેશ્વરી દેવી ગુરુ મહંત શ્રી ભાવેશ્વરી માતાજીની પ્રેરણાથી જરૂરીયાતમંદોને કીટ વિતરણ, ફ્રૂટ તેમજ કપડા અર્પણ કરવામાં આવ્યા હતા.જેમાં જગદીશભાઈ, કેશુભાઈ, દિનેશભાઈ, દિલીપભાઈ, વગેરે જોડાયેલા હતા.તેમ મુકેશ ભગતએ યાદીમાં જણાવેલ છે




Latest News