મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ મોરબી ઉમિયા નિવૃત શિક્ષક મંડળનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના નગરનાકા પાસેથી પસાર થતી બોલેરો ગાડીની શીટ નીચે બનાવેલ ચોરખાનામાંથી 1248 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા, 1 ની શોધખોળ ગંભીર આક્ષેપ: મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ગુપ્ત મતદાનનો કરાઇ છે ભંગ, મતદારોની ગુપ્તતા જાળવવા કલેક્ટર-એસપીને રજૂઆત મોરબીમાં ઇન્ડ્રસ્ટિયલ ઇથેનોલનો ઉપયોગ કરીને બનાવ્યો હતો નકલી વિદેશી દારૂ: રો-મટિરિયલ્સના સપ્લાયર સુધી પહોચવા માટે કવાયત મોરબીના ભડીયાદ ગામે જાહેરમાં મારામારી, ઇજાગ્રસ્ત પાંચ યુવાન સારવારમાં મોરબીમાં બનેવી સાથેના મનદુખનો ખાર રાખીને સાળાને બે શખ્સોએ લાકડી અને પાઇપ વડે બેફામ માર મારતા યુવાનને મલ્ટી ફ્રેકચર હળવદમાં પાઇપ તૂટતાં નીચે પડેલા શખ્સે ગુપ્ત ભાગે પાટુ મારતા યુવાનના શુક્રપિંડનો કાયમી નાશ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાને મળ્યા નવા પાંચ પીઆઇએલ: બે પીઆઇની બદલી


SHARE





મોરબી જિલ્લાને મળ્યા નવા પાંચ પીઆઇએલ: બે પીઆઇની બદલી

ગુજરાત રાજ્યમાં પીએસઆઈમાંથી પીઆઇ તરીકે બઢતી પામેલા અધિકારીઓને જુદાજુદા જિલ્લાઓમાં નિમણૂક આપવામાં આવી છે ત્યારે મોરબીન જિલ્લામાંથી બઢતી પામેલા બે પીઆઇની બદલી કરવામાં આવેલ છે અને બીજા જિલ્લાઓમાંથી પાંચ નવા પીઆઇને મોરબી જીલ્લામાં મૂકવામાં આવેલ છે.

હાલમાં પોલીસ વિભાગમાંથી મળી રહેલા માહિતી મુજબ મોરબીમાંથી પીઆઇ એચ.આર. હેરભાની સાબરકાંઠામાં અને વી.આર. સોનારાની મહીસાગર જિલ્લામાં બદલી કરવામાં આવેલ છે જયારે મોરબી જીલ્લામાં નવા પાંચ પીઆઇ આપવામાં આવેલ છે તેમાં ડી.વી. ખરાડી (મહીસાગર), એસ.કે. ચારેલ (મહીસાગર), એમ.બી. મિસ્ત્રી (સાબરકાંઠા), યુ.કે. ગોહિલ (કચ્છ પૂર્વ ગાંધીધામ) અને આર.સી. ગોહિલ (કચ્છ પશ્ચિમ ભુજ)નો સમાવેશ થાય છે.




Latest News