મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક કારખાનેદાર સામે કરેલ લેણી ૨કમ વસુલવાનો દાવો કોર્ટે રીજેકટ કર્યો


SHARE













મોરબીના સિરામિક કારખાનેદાર સામે કરેલ લેણી ૨કમ વસુલવાનો દાવો કોર્ટે રીજેકટ કર્યો

મોરબીના સીરામીકના કારખાનના ડાયરેકટરો સામે મોન્ટે બીયાન્કો ડાયમંડ ટુલ્સ પ્રા.લિ.ના ચેરપર્સન શંકરપ્પા ભીમરાવ પાટીલે લેણી રકમ ૭૪,૯૮,૫૨૪ વસુલ મેળવવા મોરબીની સીવીલ અદાલતમા સ્પે.સમરી સ્યુટ ન.૪/ ૨૦૨૩ થી દાવો દાખલ કર્યો હતો જેને કોર્ટે રિજેક્ટ કરેલ છે.

આ કેસમાં મા૨મોલા વીટ્રીફાઈડ પ્રા.લિ. વતી એડવોકેટ ભાવેશ ડી.ફુલતરીયા અને રાજેશ જે. જોષી રોકાયેલ હતા અને તેની કાયદાકીય દલીલ કે, દાવો કાનુની રીતે ટકવાપાત્ર નથી અને કોર્મશીયલ દાવો ન હોય દાવો રીજેકટ કરવા પાત્ર હોવાની રજુઆત કૃ હતી જેને ધ્યાને લઈને મોરબીની અદાલતે મોન્ટે બીયાન્કો ડાયમંડ ટુલ્સ પ્રા.લિ.નો દાવો રીજેકટ કરવાનો હુકમ કર્યો છે.




Latest News