મોરબી કચ્છ નેશનલ હાઇવે 48 કલાક પછી પણ ભારે વાહનો માટે બંધ, નાના વાહનોની અવાર જવર શરૂ કરાઇ
Morbi Today
માળિયા (મિ.)ના મોટા દહિસરા ગામે તલાટીને ખખડાવતા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા
SHARE
માળિયા (મિ.)ના મોટા દહિસરા ગામે તલાટીને ખખડાવતા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા
માળિયા (મિ.)ના મોટા દહિસરા ગામે ત્લાવા આખું ભરાઈ ગયું છે ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા ત્યાં ગયા હતા ત્યાર પુરનું પાણી ગામમાં ઘુસી રહ્યું હોય, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ તલાટી મંત્રીને ખખડાવ્યા હતા અને કહ્યું હતું કે, સ્વભંડોળના ૭ લાખ શુ ખીચડી કરવા રાખ્યા છે ? ગામમાં નુકશાન થાય તે પહેલા તાત્કાલિક બોરીબંધ બનાવો અને જો કામ નહીં થાય તો સસ્પેન્ડ કરાવી નાખીશ તેવું પણ તલાટીને કહ્યું હતું.