મોરબીમાં સીએમના આગમન પહેલા વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસ અને આપના આગેવાનોની અટકાયત મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

માળિયા (મિ.)ના મોટા દહિસરા ગામે તલાટીને ખખડાવતા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા


SHARE













માળિયા (મિ.)ના મોટા દહિસરા ગામે તલાટીને ખખડાવતા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા

માળિયા (મિ.)ના મોટા દહિસરા ગામે ત્લાવા આખું ભરાઈ ગયું છે ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા ત્યાં ગયા હતા ત્યાર પુરનું પાણી ગામમાં ઘુસી રહ્યું હોયધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ તલાટી મંત્રીને ખખડાવ્યા હતા અને કહ્યું હતું કે, સ્વભંડોળના ૭ લાખ શુ ખીચડી કરવા રાખ્યા છે ગામમાં નુકશાન થાય તે પહેલા તાત્કાલિક બોરીબંધ બનાવો અને જો કામ નહીં થાય તો સસ્પેન્ડ કરાવી નાખીશ તેવું પણ તલાટીને કહ્યું હતું.




Latest News