મોરબી જીલ્લામાં વરસાદના લીધે ખેડૂતોનો પાક નિષ્ફળ જતાં વળતર ચુકવવા ભૂપેન્દ્રભાઈ ગોધાણીની રજૂઆત
મોરબીમાં ઘર અને શેરીમાં પાણી ભરાતા મહિલાઓની પાલિકામાં બઘડાટી
SHARE









મોરબીમાં ઘર અને શેરીમાં પાણી ભરાતા મહિલાઓની પાલિકામાં બઘડાટી
મોરબીમાં છાત્રાલય રોડ, નવા બસ સ્ટેન્ડ પાછળ આવેલ ક્રિષ્ના પાર્ક-2 સોસાયટીમાં ઘરમાં અને શેરીમાં વરસાદી અને ભૂગર્ભના પાણી ઓસરતા નથી જેથી કરીને લોકો હેરાન થઈ ગયેલ છે અને પાલિકામાં રજૂઆતો કરી હોવા છતાં કોઈ કામ કરતું નથી અને ત્યાંની ગટર ચોકઅપ થઈ જવાથી પાણી ઉભરાઇ છે જેથી મહિલાઓ દ્વારા મોરબી પાલીકામાં કાઈને બઘડાટી બોલાવવામાં આવી હતી ત્યારે ક્રિષ્ના પાર્કમાં ભૂગર્ભ સાફ કરી અને પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી છે.
